સમાન અવરોધો ધરાવતા નીચેના પરિપથમાં,બધા અવરોધોમાં ઉર્જાનો વ્યય કરવા માટે તમે કયા ટર્મિનલ્સ વચ્ચે બેટરી જોડશો?

  • A
    $AB$
  • B
    $AC$
  • C
    $BD$
  • D
    ઉપરમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $5 \ V$ ના સ્ત્રોતમાંથી મળતો વિદ્યુત પ્રવાહ .......... $A$ છે.

આપેલ નેટવર્કમાં પોટેન્શિયલ તફાવત $V_B - V_A$ ............. $V$ છે.

જો બધા અવરોધો $9\, \Omega$ ના હોય,તો એમિટરનું અવલોકન .......... $A$ થાય.

Difficult
View Solution

$150 \ \Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $3 \ V$ ના e.m.f. ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2.5 \ V$ વાંચે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

$R$ અવરોધ ધરાવતા સમાન અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $x$ અને $y$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo